G-2P164PXPE3

વડોદરા શહેર માં શ્રી રામજી ની શોભા યાત્રા શાંતિ પૂર્ણ પોલીસ ની મહેનત રંગ લાયી 

વડોદરા શહેર માં આજ રોજ સાંજે 6,એપ્રિલ ના રોજ કુંભારવાડા સીટી વિસ્તાર માં શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંમપન્ન થઇ aa યાત્રા દરમિયાન સમગ્ર શહેર માં શાંતિ અને સુરક્ષા નું માહોલ જળવાઈ રહ્યાયો. શ્રી રામજી ની શોભાયાત્રા ને સફળ બનાવવા માટે વડોદરા પોલીસ છેલ્લા 15 દિવસ થી સતત પ્રયનશીલ રહી સંવેદનશીલ વિષતારો માં શાંતિ સમિતિ ની બેઠકો યોજાઈ અને અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા એમ ઘણા બધા સમાજ ના મોટા આગેવાનો એવા યાકુતપુરા મુસ્લિમ સમાજ ના આગેવાનો પણ શ્રી રામજી ની શોભા યાત્રા માં સાલ અર્પણ કરી મુસ્લિમ ભાઈ ઓ સાથ સાહકાર આપી શ્રી રામજી ની શોભા યાત્રા શાંતિપૂર્ણ રીતે સૌ વડોદરા શહેર ના ભક્તો સફળ બનાવી સહયોગ આપ્યો હતો. તેમાં ડી.સી.પી, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પી.સી.બી, અન્ય એજન્સી ઓએ પણ પૂર્ણ બંદોબસ્ત સાથે શોભાયાત્રા ને સુરક્ષિત બનાવવા યોગદાન આપ્યું શહેરવાસી ઓ અને ભક્તો એ પણ શાંતિ અને સંયમ જાળવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો જેના માટે વડોદરા શહેર સંપૂર્ણ પોલીસ તંત્ર એ આભાર વ્યક્ત કર્યો.

ઇન્ડિયા ટીવી ન્યૂઝ વડોદરા, ગુજરાત વિજય શિંગણે

Leave a Comment

13:09