ગુજરાત વડોદરા શહેર માં શ્રી મારુતિ મંડળ દ્વારા
શ્રી મારુતિ મંડળ ના પ્રમુખ શ્રી ભાગ્યભાઈ (ભગત) ચૈત્ર નવરાત્રી ના પીપળ વાળી વાવ ના માતાજી ના દર્શન કરવા સૌને આમંત્રણ છે ડાયરા માં ગુજરાત ના કલાકાર માયાભાઇ આહીર ઘણા બધા કલાકારો ડાયરા અને ભજન રાખેલ છે ડાયરા ની મોજ કરવા પણ બધા ભાવિભક્તો ને આમંત્રણ આપેલ છે માતાજી ના નવ દુર્ગા સ્વરૂપ એવા માતાજી ની સ્થાપના કરવામાં આવી છે ભક્તો એ અને મારુતિ મંડળ દીકરાઓ ઘણી હૃદય થી મહેનત કરી પોતાના સૌ ખર્ચે સેવા કરી છે ત્યાં સાથે સાથે 1000 જેવા જવારા પણ રાખવામાં આવ્યા છે મારુતિ મંડળ 300વર્ષો જૂની વાવ માં મંદિર છે ત્યાં તેનું ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવેલ છે ખૂબ મોટી સંખ્યા મા ભક્તો પધાર્યા છીએ કહેવામાં આવે છે કે ગુજરાત માં વડોદરા શહેર માં મારુતિ મંડળ દ્વાર ચૈત્ર નવરાત્રી માં મોટા માં મોટી એવી સંખ્યા માં દૂર દૂર થી ભક્તો પધારે છે સૌ ભાવી ભક્તો ને જય માતાજી
INDIAN TV NEWS VADODARA, GUJARAT VIJAY SHINGNE