G-2P164PXPE3

સાણંદ તાલુકાના બોળ ગામે તપોવન ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે

સાણંદ તાલુકાના બોળ ગામે ડોકટર હાઉસ મલ્ટીપેશિયાટી હોસ્પિટલ પાસે આજે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આવનાર અતિથિ મહેમાનો શ્રી લાલાજીબાપુ કથાકાર. દીલીપ સિંહ બારડ. સરદારસિંહ. ડો. તપન ઉપાધ્યાય. ડો. મેહુલ ગઢવી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અમદાવાદ વટવા ના ધારાસભ્ય બાબુભાઇ જાદવ તથા અંતરરાષ્ટિય કથાકાર ચેતન્ય સંભુ મહારાજ સર્વ નું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયા ન્યૂઝ સાણંદ. બાઈટ આપનાર. દિલીપસિહં બારડ એડવોકેટ સાણંદ

Leave a Comment

04:37