અચાનક નિરીક્ષણ – જનતા માટે સતત સતર્કતા!
આજે અમદાવાદજિલ્લા સાણંદ CHC ખાતે ધારાસભ્ય કનુભાઈ પટેલ અચાનક મુલાકાત લેતાં, હોસ્પિટલની કામગીરી, દવાઓની ઉપલબ્ધતા અને સામાન્ય જનતાને આપવામાં આવતા આરોગ્યસેવા અંગે હાજર સ્ટાફ સાથે વાસ્તવિક સંવાદ કર્યો.
નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્યસુવિધા મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને એ માટે સમયાંતરે આવા surprise visits થાય છે — કે જેથી દરેક સ્તરે જવાબદારી સાથે સેવા મળે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયા ન્યૂઝ સાણંદ