વડોદરા શહેર ના માંજલપુર વિસ્તાર માં આગની ઘટનામાં વેપારીઓને ઘણું બધુ નુકસાન થયેલ છે જેમાં 3વાહનો અને 4દુકાનો આગમાં ખાખ થઇ ગયી જેમાં 4લોકો દાઝયા હતા તયારે આગની ઘટના ને ખાનગી સેક્યુલટ કંપની એ ફાઈબર ઓપ્ટિક કામમાં આડેધડ ખોદકામ કયુઁ હતું જેને લઈને ગેસ લાઈન લીક થઇ હતી. આગ લાગી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. જો કે ફાયર બ્રિગેડ આગ kevi રીતે લાગી તેની તાપસ કરી રહ્યું છે બીજી તરફ ખાનગી સેક્યુલટ કંપની પાલિકા ને જાણ કર્યા વગર ખોદકામ કરી રહી છે હોવાનું પણ કહેવાય ઓને રડાવનાર ખાનગી કંપની સામે કાર્યવાહી જરૂરી છે વેપારી ને ને નુકશાન નું વડતર મળશે?
