કચ્છ ના રણ માંથી ગેર કાયદે મીઠાં પરી વાહન પર પોલીસ ની કાર્યવાહી 25 અવર લોર્ડ ડમ્પર ડિટેન
પૂર્વ કચ્છ ના શિકારપુર રણ માંથી ગેર કાયદેર મીઠાનો અવર લોર્ડ પરિવહન થતું હોવાની માહિતી ના આધારે સામખીયારી પોલીસ કળક કાર્યવાહી હાથ ધરી છે
સામખીયારી પોલીસ સ્ટેશન ના PI VK ગઢવી ના માર્ગ દર્શન હેઠળ પોલીસે માળીયા હાઈવે પાસે ચલાવી 25 અવર લોર્ડ દમ્પર ડિટેન કર્યા છે
તમામ વાહનો શિકારપુર રણ માંથી મીઠો અવર લોર્ડ કરીને લઇ જઈ રયા હતા. આ વાહનો સામે વાહન ધારા નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્ય વહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે RTO ઓની નિષ્ક્રિયતાને કારણે તમને આ કાર્યવાહી હાથ ધરવી પડી PI ગઢવી કહ્યું કે આવી કાર્યવાહી ચાલુ રાખીસું અને મંજૂરી વિના રણ પરવેશ કરતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે.
પોલીસ ની આકર્યા વાહી થી અવર લોર્ડ ચલાવ તા ડાઇવર અને મીઠાના ગેરકાયદેસર વેવસાય સાથે સંકળાયેલા તત્વો માં ફફળાટ જોવા મળી રયો છે ..
ઇન્ડિયન ટીવી ન્યુઝ રિપોર્ટર અરવિંદ એન બોખાણી