મોડાસા મદની હાઈસ્કૂલ આર્ટસ (સામાન્ય પ્રવાહ) પ્રથમ વર્ષમાં જ ઉત્તમ પરિણામ..
#મોડાસાના મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનું સંચાલન એચ. આય. તાધા મદની ઉચ્ચતર માધ્યમિક શાળાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 85.10 ટકા ઉચ્ચ પરિણામ મેળવ્યું છે, જેમાં પટેલ ધ્યાન 99.14 પીઆર પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે લુહાર મોહમ્મદ સોએ 94.33 પીઆર, 90.11 પીઆર અને અન્ય વિદ્યાર્થીઓ મન્સૂરી આયેશા બેન 89.11 પીઆર, મોમદાસ સોએ 99.14 પીઆર અને દ્વિતીય ક્રમે છે. માનતસા 85.48, ભૈલા માહિર 85.24, પટેલ શાહીન 84.11 પીઆર, બંદી અબ્દુલ્લા 82.5 પીઆર અને દિવાન મહેકબાએ 80.26 સાથે ઉચ્ચ પરિણામ મેળવ્યું છે.આ પરિણામ માટે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મોહમ્મદ યુસુફ આઈ.તાડા સાહેબ સેક્રેટરી કાદરઅલી સૈયદ સાહેબ, મેનેજીંગ ટ્રસ્ટી જીવાભાઈ ખાનજી સાહેબ, ઉપપ્રમુખ સલીમભાઈ દાદુ સાહેબ, ઉપપ્રમુખ મુસ્તુફાભાઈ કાંકરોલીયા સાહેબ અને ઉપપ્રમુખ ડો.વસીમભાઈ સુથાર સાહેબ તથા શિક્ષણ સમિતિના ચેરમેન ઉસ્માનભાઈ મનવા સાહેબે જહેમત ઉઠાવી હતી. સેક્રેટરી આબીદ હુસેન બેલીમ સર અને સમીરભાઈ પટેલ સર શબ્બીરભાઈ ખાનજી સર અને બોર્ડના કારોબારી સભ્યો અને શાળાના આચાર્ય ડો. મોહમ્મદ હનીફ દાદુ સર અને સ્ટાફ મિત્રોને અભિનંદન.
ડો.મો.હનીફ દાદુ
ઇ.આચાર્ય, મદની હાઇસ્કૂલ, મોડાસા