ગુજરાતના અમદાવાદ શહેરમાં દારૂની મહેફિલ’ જયમીન ગજ્જર બ્યુરો ચીફ અમદાવાદના બોપલ વિસ્તાર મા દારૂની મહેફિલ માણતાં મોટા ઘરના નબીરાઓ પકડાયા અમદાવાદની ફેમસ ક્લબમાં દારૂની મહેફિલ પકડાઈ છે. બોપલના ક્લબ O7ના બેઝમેન્ટના પાર્કિંગમાંથી દારૂ પીતા નબીરા ઝડપાયા છે. એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે. મોટા ઘરના નબીરા લક્ઝુરિયસ કારનો કાફલો લઈને આવ્યા હતા,