પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંજારના અસામાજિક તત્વો સામે ગુજશીટોકનો સકંજો કસાયો
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબ દ્વારા મિલકત સબંધી એક કરતા વધારે ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમા સુચના આપવામાં આવેલ અને આવા આરોપીઓ પકડાયેથી તેઓ તમામનો ગુનાહિત ભુતકાળ રેકર્ડ ઉપરથી ચેક કરી ઈન્ડીયન પીનલ કોડ (ભારતીય ન્યાય સહિંતા) ઉપરાંત ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે અલગ-અલગ કાયદા બનાવવામાં આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા ઓર્ગેનાઈઝડ કાઈમ ક૨તી ટોળકી વિરૂધ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરવાતા ઈસમો કે જેઓ સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ કાઈમ ક૨વાની મોડસ ઓપરેન્ડી વાળા ઇસમો ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી સાથે મળી “Organized Crime Syndicate” મુજબના ગુન્હાઓ આચરતા હોય તેવા ઈસમો કે જેઓ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ એડટ – ૨૦૧૫ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હાની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૫૦૬૯૧/૨૦૨૫ બી.એન.એસ. ડલમ ૭૪, ૧૨૪(૧), ૬૧(૨), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩) મુજબનો એસીડ એટેકટ જેવો ગંભીર ગુન્હો બનવા પામેલ અને સદર ગુના કામેના આરોપીઓ પૈકી (૧) વસંત રમેશ કોલી રહે. રોટરીનગર અંજાર તથા (૨) અઝરૂદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ રહે બાયાડફળીયુ દેવળીયાનાડા અંજાર તથા (૩) ફિરોઝ રમજુ લંઘા રહે ચિત્રકુટ સર્કલ પાસે પાણીના ટાંકા પાસે અંજાર કચ્છ વાળાઓએ અંજાર શહેરમાં અગાઉ એકબીજાની સાથે મેળાપણુ કરી ટોળકી બનાવી એકબીજાના સાગરીતો બની એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુસ્પ્રેરણ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવાની પ્રવૃતી સબબ સંગઠીત ગુન્હેગારોની ટોળકી નાઓએ “Organized Crime.
. રિપોર્ટ બાય સલીમ કોરેજા