જરોદ પોલીસ સ્ટેશન ની હદ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયર ટીન /ક્વોટરીયા નંગ-૨૮૬૮ કિ.રૂ.૩,૯૪૬૮૦/- નો વિશાળ પ્રોહી મુદ્દા માલ કબજે કરી પ્રોહી ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય
કબજો કરવામાં આવેલા મુદ્દામાલ :- ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયરની પેટી તથા કવાંટરિયા પેટી કુલ નંગ -૮૫ જેમાં કુલ બોટલ ટીન નંગ -૨૮૬૮ કી.રૂ.૩,૯૪,૬૮૦/-તથા ટુ વ્હીલર એક્સેસ મો.સા.નં.GJ06QJ2842 કી.રૂ. ૫૦,૦૦૦/-મળી કુલ રૂ. ૪,૪૪,૬૮૦/-નો કુલ મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
આમ વડોદરા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દવારા જરૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મંગાવેલ ગેરકાયદેસર વિદેશી દારૂના બીયર ટીમ /કવટારીયા કુલ નંગ -૨૮૬૮ કી.રૂ.૩,૯૪,૬૮૦/- નો વિશાળ પ્રોહિબીસનનો મુદ્દા માલ કબજો કરી,સ્થળ ઉપરથી મળી આવેલ એક્સેસ મોટરસાયકલ ના ચાલક તેમજ વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ જરૂર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT