વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં વોર્ડ નંબર 16 વિજયનગર પાસે આજુબાજુના લોકો ગંદકીના લીધે ત્રાસી ગયેલ છે
ત્યાંના સ્થાનિકોનો વારંવાર સફાઈ માટે અરજી કરેલ છે છતાં પણ ગંદકીના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે જ્યારે વડોદરા શહેર અને સ્વચ્છતા નું એવોર્ડ થી સન્માનિત કરાયા હોય તો આ સ્વચ્છતા ત્યાંથી આવી રહી છે ગંદકી ક્યારે અટસ્થ સ્થાનિક લોકોને આમાંથી ક્યારેક છુટકારો મળશે તેના સ્થાનિકો આ ગંદકીથી ત્રાસી ગયેલ છે જેમાં તમે જોઈ શકો છો કે સ્વચ્છતા નામે તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT