
(૨)
*ન્યૂઝ રિપોર્ટર ઘિસારામ ચૌધરી*
*આહવા સ્વરાજ આશ્રમ ટીંમ્બર હોલ ખાતે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન*
ઝાકિર ઝંકાર આહવા તા ૧૦
ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવાના સ્વરાજ આશ્રમ ટીંમ્બર હોલ ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમના ભાગરૂપે યોજાયેલ કરાટે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ ડાંગના માધ્યમિક શિક્ષણ અધિકારી DEO સાહેબ જીગ્નેશ ત્રિવેદી ઉપસ્થિત રહી ખેલાડીને પ્રોત્સાહિત કર્યા.
આવા કાર્યક્રમ થી મહિલાઓને સ્વાભિમાન,સાહસ અને સુરક્ષાની નવી દિશા આપે છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે.