

જાફરાબાદ માં સરકેશ્વર ખાતે સન્માન સમારોહ યોજાયો .
જાફરાબાદ તાલુકાના સુપરવાઈઝર ને પ્રમોશન સાથે બઠતી મળતાં સન્માન..
આઇસીડીએસ ઘટક જાફરાબાદ માં સુપરવાઇઝર મંજુલાબેન એમ.કોલડિયાને સી.ડી.પી.ઓ.ક્લાસ 2 માં પ્રમોશન મળવા બદલ આંગણવાડી યુનિયન લીડર મયુરીબેન બારૈયા તેમજ રોહીસા સેજાના આંગણવાડી સુપર વાઈઝર નાનું બેન જોગદીયા તેમજ રમીલાબેન સોદરવા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો દ્રારા સરકેશ્વર ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં, આઇસીડીએસ સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર હેલપર બહેનો દ્રારા મંજુલાબેન એમ.કોલડિયા ને મોમેન્ટો આપી સન્માનિત કરી અભિનંદન આપવામાં આવેલ હતા.
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ