
વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત કાર્યકારીણી બેઠક થાનગઢ ના શ્રી જોગ ધ્યાનપુરા આશ્રમ ખાતે યોજવામાં આવી જેમાં શ્રી રંગ રાજેજી કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી દેવજીભાઇ મિયાત્રા સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઇ ગોવાની ઉપાધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત શાંતુભાઇ રૂપારેલિયા ઉપાધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત તથા મહંત શ્રી નીરજગિરિ બાપુ ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી આ પ્રસંગે દીપ પ્રગટય મહંત શ્રી નીરજગિરિ બાપુ દ્વારા કરી કાર્યકમ ની શુભ શરૂઆત કરવામાં આવી
રિપોર્ટર જયેશભાઇ મોરી