

અખિલ ભારતીય સિમેન્ટ મજૂર મહાસંઘ (ભારતીય મજદૂર સંઘ) દ્વારા ચરણબદ્ધ આંદોલનની જાહેરાત…
સિમેન્ટ ઉદ્યોગમાં કોન્ટ્રાક્ટ શ્રમિકોના વેતન, કાયમીકરણ અને શ્રમ કાયદાના અમલ સહિતના પ્રશ્નોને લઈને મહાસંઘ દ્વારા દેશવ્યાપી ચરણબદ્ધ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે…..
3 ઓગસ્ટે તમામ સિમેન્ટ કારખાનાઓના ગેટ બહાર ધરણા, 13 ઓગસ્ટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને 3 સપ્ટેમ્બરે દિલ્હીમાં અખિલ ભારતીય સ્તરે વિશાળ વિરોધ પ્રદર્શન સિમેન્ટ મેનુફેકચર એસોસિયેન વિરોધ માં યોજાશે….
મહાસંઘે તમામ કાયમી અને કોન્ટ્રાક્ટ શ્રમિકોને એકજૂથ થઈ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે……
બાઈટ બાબુભાઈ કચોટ ( મહામંત્રી)
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ