

હુડકો ચોકડી પુલ નીચેની ગંભીર સમસ્યા તંત્ર તાત્કાલિક જાગે અને કામમી ઉકેલ લાવે
રિપોર્ટ :- મીત અનડકટ
સ્થાનિકોની રજુઆત
હુડડો ચોકડી પુલ નીચે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે.
ભયાનક ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ગંભીર ભય રહે છે.
રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા ન હોવાથી મોટી મુશ્કેલી વધી જાય છે.
સ્થાન પર જરૂરી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
તાત્કાલિક માંગ
પાણી ભરવાની સમસ્યા
ખાડાઓનું સમારકામ
પૂરતી સ્ટ્રીટ લાઈટ
પ્રાથમિક સુવિધાઓ
કાયમી ઉકેલ
સ્થળઃ હુડકો ચોકડી પુલ નીચે, રાજકોટ
લોકોના જીવ સાથે રમત ન થાય તે પહેલાં
તંત્ર જરૂરી કાર્યવાહી કરે.