Follow Us

પાટણ ખાતે પ્રગતિ મેદાનમાં સમસ્ત ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વતી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ

પાટણ ખાતે પ્રગતિ મેદાનમાં સમસ્ત ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વતી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા આયોજિત મારા સત્કાર સમારોહમાં આપ સૌ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા પૂર્વ પાટણ સાંસદ જગદીશભાઈ ઠાકોર તેમજ સૌ કોંગ્રેસનું માવુડી મંડળ ઉપસ્થિત રહ્યા.

ખેડા જિલ્લા જયેશ પરમાર ગુજરાત સ્ટેટ હેડ

Leave a Comment