ભાગવત્ વિદ્યાપીઠ સોલા અમદાવાદમાં ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા અંતર્ગત ગૌ ધ્વજ પ્રતિષ્ઠા

ભાગવત્ વિદ્યાપીઠ સોલા અમદાવાદમાં ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા અંતર્ગત ગૌ ધ્વજ પ્રતિષ્ઠા
શ્રી રામ બજરંગ દળ સાબરકાંઠા ટીમ અને અમદાવાદ ટીમ ગૌ માતા ને ન્યાય અપાવવા માટે અને ગૌ માતા ને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અને ગૌ હત્યા મુક્ત ભારત માટે પ્રથમવાર આજે સદ્દગુરુ શંકરાચાર્ય ભગવાન ના કાયૅક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામ બજરંગ દળ સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય મહોદય મહંત શ્રી ગોપાલગીરીજી મહારાજ અને રાષ્ટ્રીય ઉપ મહામંત્રી અજયભાઈ ચૌધરી તથા રાષ્ટ્રીય મિડિયા પ્રભારી હસમુખભાઈ પંડયા તથા અમદાવાદ જિલ્લા પૂવૅ ઝોન અધ્યક્ષ પૂનમબેન ઠાકોર તથા પશ્ચિમ ઝોન જિલ્લા અધ્યક્ષ હેતલબેન અને અન્ય સાથી મિત્રો સહ અમદાવાદ ની ટીમ ઉપસ્થિત રહી હતી, પ્રેસ : રિપોર્ટર હસમુખભાઈ પંડયા સાબરકાંઠા

Leave a Comment