પાટણ શહેરમાં રવિવારે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર

પાટણ શહેરમાં રવિવારે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રભારીથી લઈ પ્રદેશ પ્રમુખ સાહિત ના કોંગ્રેસના નેતાઓ ની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સંમેલનમાં પ્રદેશના નેતાઓ દ્વારા સંબોધન દરમિયાન મુખ્યત્વે ઓબીસી સમાજને મળેલ 27% અનામત માં વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો હોય જ્ઞાતિ આધારિત ગણતરી કરી અનામત પ્રમાણે બજેટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે રાજ્યમાં દાહોદમાં બનેલી છ વર્ષની દીકરી સાથેની નિમમ હત્યા ની ઘટના મામલે ભાજપ ઉપર પ્રહાર કરી ચાબખા માર્યા હતા.

ખેડા જિલ્લા જયેશ પરમાર ગુજરાત સ્ટેટ હેડ

Leave a Comment