દાહોદ
એન્કર:-
દાહોદના મુવાલીયા હાજરીયા ફળીયા નજીક નાની કેનાલ માંથી યુવાનની લાસ મળી આવી.
વી:ઓ :-
અમદાવાદના જનતા નગર શ્રેષ્ઠ બંગલા ખાતે રહેતા વિશાલ ભાઈ જે દાહોદના મુવાલિયા ગામ નજીક હજારીયા ફળીયામાં રહેતી એમની માંસીના ઘરે આવ્યા થોડા દિવસે પહેલા આવ્યા હતા.ત્યાર બાદ બે દિવસ સુઘી વિશાલ ભાઈ ઘરે ન આવતા પરિવાર જનો ચિંતામાં મુકાયા હતા.અને પરિવાર જનોએ વિશાલ ભાઈ ની આસપાસના વિસ્તારોમાં તેમજ પરિવાર જનોએ શોધ ખોડ હાથ ધરી પણ વિશાલ ભાઈ ન મળી આવ્યા હતા.ત્યારે આજરોજ હજારીયા ફળીયામાં સ્થિત કેનાળ માંથી લાસ તરતી જોવાની ચર્ચા હાજરીયા ફળીયામાં થતા વિસ્તારમાં લોક તોળા ઉમટી પડ્યા હતા.અને વિશાલ ભાઈના પરિવાર જનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.અને તે લાસ અમદાવાદથી આવેલ મહેમાનની હોય તેવુ જાણવાં મળતા પરિવાર જનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.દાહોદ એ ડિવિઝન પોલીસને દાહોદના મુવાલીયા નજીક હજારીયા ફળીયાની કેનાલમાં એક 35 વર્ષીય યુવકની લાસ મળી હોવાની જાણ તથા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી લાસને કેનાલ માંથી બહાર નિકાળી પંચનામો કરી લાસને પોસ્ટ મોર્ટમં અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ:- આનંદ માલા {સાંસી}