આશા બહેનો એટલે સમાજના પાયાના પથ્થર…
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આશા બહેનોને હંમેશા સમાજ ઉત્થાન માટેના સમર્પિત કાર્યકર્તા તરીકે વર્ણવ્યા છે.
આજરોજ સાણંદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આયોજિત “આશા વર્કર સંમેલન” કાર્યક્રમમાં કનુભાઈ પટેલ ધારાસભ્ય સાણંદ શૈલેષભાઈ દાવડા જિલ્લા પંચાયત ભાજપ ઉપસ્થિત રહી સૌ આશા બહેનોને, તેમની પ્રતિબદ્ધતા અને કાર્યસેવાને બિરદાવતા પ્રમાણપત્રો એનાયત કર્યા તથા દરેક આશા બહેનને અભિનંદન પાઠવ્યા… રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયન ન્યુઝ સાણંદ