Video Player
00:00
00:00
રોજ બરોજ ગેરકાયદેસર કામ કરતા લોકોનું ફેસબુક લાઈવ કરતા હતા આજ રોજ એક ઈક્કો ના હપ્તા બાકી હશે જેથી કરીને સીઝરો દ્વારા કાર ને રોકવામાં આવી હતી એ સમયે બોલા ચાલી થઈ હતી ત્યાર બાદ એક અન્ય કાર માં અમુક લોકો ત્યા આવે છે અને બોલા ચાલી થાય છે અને ફોન લઈ લે છે અને ભાગી જાય છે અને આ ભાઈ ને તેમજ તેમના મિત્ર ને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવે છે હવે જોવું રહ્યું કે આ હુમલો કરનારા લોકો સીઝરો છે કે અન્ય કોઈ તે પોલીસ તપાસ માં બહાર આવશે