देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીને DCP ટ્રાફિક પૂર્વ શ્રી સફીન હસનની ટીમ દ્વારા ઝડપી “એમ” ડિવિઝનને સોંપેલ.
જેમાં રિક્ષા ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ : હરિકિશનસિંહ રાજપૂત
#gujaratpolice #AhmedabadPolice