
અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓ દુર્ઘટના ગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાની વિગત
મોડાસા શહેરની શુકુન પાર્કમાં રહેતા નુસરતજહા જેથરા હતા પ્લેન માં સવાર ૧ હતા પ્લેન ૪ લડન મા પાંચ વર્ષથી રહેતા હતા, એક મહિના પહેલા જ મોડાસા આવ્યા હતા. મોડાસા તાલુકા ના ખંભીસર ગામ ની જયશ્રીબેન પટેલ પણ હતા પ્લેનમાં સવાર, જયશ્રીબેનના ત્રણ મહિના પહેલા જ લગ્ન| થયાં હતાં, લંડનમાં રહેતા પતિ પાસે જઈ રહેલા જયશ્રીબેન પ્લેન અકસ્માત માં સામેલ, બાયડના કૈલાશબેન પટેલ પણ હતા દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા, ઘનશ્યામ સોસાયટીમાં માં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા, ત્રણેય મહિલાઓ ની સ્થિતિ વિશે આધિકારિક રીતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી