
બંધ મકાનમાં રેઇડ કરી જુગાર રમતા કુલ 06 ઈસમોને પકડી પાડી જુગાર નો ગણન પાત્ર કેશ શોધી કાઢતી લક્ષ્મી પુરા પોલીસ ટીમ
1વિનોદભાઈ પ્રકાશ ભાઈ ગંગાવાણી ઉ.વ -31ધંધો -નોકરી કપડાં ની દુકાન માં રહે. ખોડિયાર નગર સિધ્ધનાર્થ પાર્ક ડી માર્ટ ની પાછળ
2તેજસ ભાઈ લાલા ભાઈ કહાર ઉ.વ -34 ધંધો-છૂટકાકમ રહે. વારાસિયા ઝુંપડાપટ્ટી આર. ટી.ઓ પાસે
3 હસમુખભાઈ શનાભાઈ પરમાર ઉ.વ -45 ધંધો છૂટકકામ રહે. સમા ગામ ઊંડું ફળિયું વડોદરા
4 નાનું ભાઈ ચંદ્ર સિંહ પટેલ ઉ.વ -44ધંધો છૂટક્કમ રહે. મ. નં ડી -26 નારાયણ ધામ, ખોડિયાર નગર ચાર રસ્તા આગળ વડોદરા
5 નવસાદ ભાઈ મહો્મદ સૈયદ ઉ.વ 54ધંધો રહે નં -36 આશાપુરા સોસાયટી સયાજીપુરા ગામ આજવા રોડ (6) હરિ ભોગીલાલ ટેલર ઉ. વ -64 ધંધો -છૂટાકામ રહે. નં ઈ -208 પ્રાર્થના ફ્લેટ વારાસિયા
કબ્જે કરેલ મુદામાલ
(1)જમીન દાવના રોકડ રૂપિયા 13960/-
(2)અંગ ઝડતી ના રોકડ રૂપિયા 9260/-
(3) મોબાઈલ નંગ 03જેની આશરે કિ -રૂ /00/00 તમામ મુદામાલ ની કુલ કિ. રૂ 38240/-
દાખલ થયેલ ગુન્હા ની વિગત-લક્ષ્મી પુરા પોલીસ સ્ટેશન પાર્ટ “બી”ગુના રજી. ને 11196037250264/2025જુગાર ધાર કલમ 4,5મુજબ
INDIAN TV NEWS
VÀDODARA GUJARAT
RIPOTER
VIJAY SHINGNE