સયાજીગંજ રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં કુકરી (દાણા)વડે રૂપિયાથી હારજીત નો જુગાર રમતા છ ઈસમો ને ઝડપી પડતી વડોદરા શહેર પી.સી.બી
પકડાયેલ આરોપીઓનું નામ /સરનામું :-(૧)ફીદા હુસેન મુસ્તાક પઠાણ. રહે આદર્શ મંડળ રામવાડી સરસ્વતી નગર ની બાજુમાં નવાયાડ વડોદરા (૨) પપ્પુ ખાન બકુલા ખાન પઠાણ, રહે. નવાયાડ લોકો શેડ રામવાળી ફતેગંજ વડોદરા (૩)જાવેદ જાબીરખાન પઠાણ રહે. મોહમ્મદ રજાનગર ઈલેક્ટ્રીક લોકો શેડ ની સામે નવાયાડ ફતેગંજ વડોદરા (૪) મોહમ્મદ જુબેર મોહમ્મદ આલમ પઠાણ રહે. નિશાર રેસીડેન્સી મધુનગર બ્રીજ ની બાજુમાં ગોરવા વડોદરા (૫) અસરફ અહેમદ રાઠોડ રહે. આમોનાનગર આશિયાના નગરની બાજુ માં તાંદલજા વડોદરા (૬) મોહમ્મદ ઈકબાલભાઈ બસીરભાઈ મલેક રહે. યોગી કુટીર વુડાના મકાન તાંદલજા,વડોદરા
કબજો કરેલ મુદ્દા માલ :-
(૧) અંગ ઝડતી તથા જમીન દાવના રોકડા રૂપિયા ૨૯,૨૯૦/-(૨) મોબાઈલ ફોન નંગ ૬ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-
(૩) જુગાર રમવા માટેના કુકરી (દાણા)નંગ -૦૨કિંમત રૂપિયા ૦૦/-
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT