મોડાસાના સોસાયટી વિસ્તારમાં પશુપાલકો દ્વારા 20 થી 40 રૂપિયે લીટર વેચાયુ
સાબર ડેરી પાસે કેટલીક માંગણીઓને લઈ પશુપાલકો દ્વારા બે દિવસથી સખત વિરોધ વંટોળ ચાલી રહ્યો છે
કેટલાક ગામોમાં પશુપાલકો દ્વારા રોડ ઉપર દૂધ ઢોળી વિરોધ દર્શાવવામાં આવી રહ્યા છે
જ્યારે આજરોજ મોડાસાની કેટલીક સોસાયટી પશુપાલકો દ્વારા 20 થી 40 રૂપિયા લીટર દૂધ વેચવામાં આવી રહ્યો હતું
જેને લઇ ગૃહિણીઓમાં ખુશી વ્યાપી હતી
ગૃહિણીઓનું કહેવું છે કે દરરોજ ઓછા ભાવમાં દૂધ મળી રહે તો મહિનાના બજેટમાં રાહત રહે
@Sakir_Tintoiya
@Indian_News_TV