સસ્તી બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ નો જથ્થો લાવી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં દારૂ ભરી પાણી તથા ફ્લેવર ઉમેરી વેચાણ કરતા એક ઈસમને શોધી કાઢતી વડોદરા શહેર પી.સી.બી
પકડાયેલ ઈસમ દમણખાતેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનીબોટલોજેમાં વિસ્કી,વોડકા ને સસ્તી બોટલોલાવી પ્લાસ્ટિકની પાંચ લીટરના ખાલી કારબામાંભરી તેમાંપાણીતથા અલગઅલગ ફ્લેવર્ડનો ઉમેરોકરી ઇંગલિશ દારૂની ખાલીબ્રાન્ડેડ બોટલમાંભરી તેનાઢાંકણોથી સીલકરી છૂટકવેચાણકરેછે તેમજ આખાલી બોટલો વારસિયા વિસ્તારમાં આવેલા અલગઅલગ ભંગારનીદુકાનો તેમજ ગોડાઉન માંથી ખરીદીકરી લાવે છે
આરોપીનું નામ/સરનામું :અઝીમ ઈસ્માઈલભાઈ મેમણ રહે,જમજમપાર્ક એપાર્ટમેન્ટ પટેલફળિયા,હાથીખાના,વડોદરા
કબજેકરેલ મુદ્દામાલ :(૧)લાલકલરનું પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકના૦૫ લીટરના કારબા નંગ૦૬ કિં.રૂ/૩૦,૦૦૦/(૨)દારૂ ભરેલ 750 મિલી ની કાચની બોટલો નંગ ૧૭ કિં.રૂ.૨૩,૭૨૫/ (૩)ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો નંગ ૯૦કિં.રૂ.૧૮૦૦/(૪)બોટલોના ઢાંકણ કિં.રૂ ૦૦(૫)અલગ અલગ બ્રાન્ડના આર્ટિફિશિયલ ફ્લેવર્ડ કમ્પાઉન્ડની સીસીઓ નંગ ૧૬ કિં.રૂ.૬૪૦/(૬)એક મોબાઇલ ફોન કિં.રૂ.૨૦૦૦
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT