બે દિવસ અગાઉ નવાપુરા કેવડાબાગ સામેના પાર્કિંગમાંથી activa ની ચોરી કરનાર બે આરોપીને ચોરી કરેલ એકટીવા સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલ આરોપીનું નામ સરનામું :-
(૧) આનંદ અરવિંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 રહેવાસી નવાપુરા ખારવાવાડ વડોદરા શહેર
(૨)ગુરૂ ઉર્ફે લાલો હસુંભાઈ મારવાડી ઉ.વ.30 રહે, નવાપુરા કેવડાબાગ સામે ગાડાં સોમાની ચાલ વડોદરા
કબજે કરેલ મુદ્દા માલ :- એક હોન્ડા એકટીવા કિંમત. રૂ.૨૦,૦૦૦/-
ડિટેક્ટ થયેલ ગુનાઓ :- નવાપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૫૦૨૦૧/૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ (૨)મુજબ
પકડાયેલ આરોપી નો ઇતિહાસ:- (૧) આરોપી ગુરુ ઉર્ફે લાલો મારવાડી નો અગાઉ ખૂનની કોશિશ, જાહેરનામા ભંગ, દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યા અંગેના ગુનામાં પકડાયેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓ:-
ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા , પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા તેમજ ટીમના હરિભાઈ,વિપીનચંદ્ર, હિરનભાઈ,પ્રણવભાઈ, જયદીપસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT