સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા ના અઘ્યક્ષ ડો અશ્વિન ત્રિવેદી અને મુક્યા કન્વીનર ડો યજ્ઞેશ દવે દ્વારા નિયુક્ત કરેલ
આપણા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા ગાંધીનગર ના પૂર્વ મહિલા પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટી ના મેમ્બર તરીકે એક નીડર અને સાહસિક મહિલા તેમના ગાંધીનગર ના તથા સમગ્ર ગુજરાત માટે બ્રહ્મસમાજ ની મહિલાઓ માટે ખડે પગે સદાય ઊભા રહે એવા *છાયાબેન ત્રિવેદીને* એડવોકેટ નોટરી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા ના *પ્રદેશ મહિલા પ્રમુખ* થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ Beuro chief jaymin gajjar Ahmdabad date 1/8/2025