*ગુજરાત પોલીસ કમિશનર કચેરી
શાહીબાગ
અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ , શાહીબાગ
અમદાવાદ હેડ કવોટર
79 માં સ્વતંત્રતા દિવસ અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પરેડ પણ યોજવામાં આવી એમાં ઉચ્ચ અધિકારી ને પણ સન્માન કરવામાં આવ્યા જેમાં સ્ટુડન્ટ, બાળકો સાથે સામાન્ય લોકો પણ આમાં જોડાયા અને આજનો દિવસનો પર્વ ની ઉજવણી ખુબ સરસ કરવામાં આવી અને આપણા ભારત દેશનું મહત્વ જે આપણું રાષ્ટ્રીય ચિન્હ ભારતનો ધ્વજ આપણું એક ભારતનું ગૌરવ એનું સન્માન કરવામાં આવ્યું