હાલ ચાલતી લોક ચર્ચા મુજબ વિડિઓ પોતાના જ એક મિત્ર દ્વારા એ આઈ એપ દ્વારા એડિટિંગ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવામાં આવ્યો છે ? શું ખરેખર વિડિઓ એડિટિંગ કરેલ છે નહીં તે પણ એક રહસ્ય બની રહ્યું છે ?
શુ સત્ય હકીકત સામે આવશે કે નહીં ?
એવી લોક ચર્ચા શું આ વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ પછી મામલો સગેવગે કરવામાં આવશે ? તે જોવું રસપ્રદ રહ્યું
વધુ માહિતી માટે રાહ જોવ