देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
રાજકોટ મહાનગરપાલિકા આયોજિત બોલીવુડ મ્યુઝીકલ નાઈટ માં જુમતા રાજકોટ વાસીઓ.
રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના ની 52 મી વર્ષગાંઠ ની ઉજવણી ભાગરૂપે શુભપ્રસિદ્ધ બોલીવુડ સિંગર સચેત અને પરપરા પ્રસ્તુત બોલીવુડ મ્યુઝિકલ નાઇટ નું આયોજન કરવામાં આવ્યું હતું.