Home » આજે હાજીપીર ફાટકથી હાજીપીર સુધી બનેલા નવા CC રોડનું લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ માર્ગનું ઉદ્ઘાટન અબડાસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય Pradhyumansinh Mahipatsinh Jadejaના હસ્તે કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *