

રાજુલાના ખાંભલીયા ગામે રણુજા ધામ રામદેવપીરના નૂતન મંદિરમાં વાવડીયા પરિવાર દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું…
શ્રી રણુજાધામ (ખાંભલીયા) દ્રારા આયોજીત
નુતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી કાળુભાઇ મેણસીભાઇ વાવડીયા પરિવાર દ્રારા ધ્વજારોહણ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
રાજુલાના દેવકા ખાતેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે ખાંભલીયા રણુજા ધામ રામદેવપીરના મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું જેમાં જીણારામ બાપુ, મોંઘી બા ની જગ્યા શિહોર, ઉર્જા મૈયા બારપટોળી, મહેશ બાપુ પીપાવાવ ધામ,નાગભારતી બાપુ ભેરાઇ, પ્રખ્યાત વક્તા શાસ્ત્રી શ્રી મનસુખ દાદા પુરોહિત, અમરદાસ બાપુ નીંગાળા સહિત સાધુ-સંત તેમજ સામાજીક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
શ્રી કાળુભાઈ મેણશીભાઇ વાવડીયા, શ્રી શૈલેષભાઇ કાળુભાઇ વાવડીયા, શ્રી રમેશભાઇ કાળુભાઇ વાવડીયા
નવા દેવકા,
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ