Home » સુબીર નવજ્યોત હાઈસ્કૂલ ખાતે ડાંગ જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી સૌને જન્મદિવસ કે શુભ પ્રસંગે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *