देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
ભરૂચમાં RTI એક્ટિવિસ્ટ ટીમે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું
RTI કાયદાના 21 વર્ષ બાદ પણ નિયમોના યોગ્ય અમલનો અભાવ હોવાનો આક્ષેપ, ભરૂચની તમામ સરકારી કચેરીઓમાં માહિતી અધિકાર કાયદા અંગેના માહિતી બોર્ડ મૂકવાની માંગ કરી.