Follow Us

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

ઇન્ડિયન ટીવી ન્યુઝ ગુજરાતી

ગુજરાતના હજારો એચ ટાટ શિક્ષકો આજે પવિત્ર ડભોડીયા હનુમાનજી મંદિર ડભોડા ગાંધીનગર ખાત3 ઉમટી પડ્યા

જેમાં વિશાળ ડોમ નાનો પડ્યો..

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉપર વિશ્વાસ રાખી ગુજરાત ના તમામ જીલ્લાઓના તાલુકામાંથી ઉપસ્થિત સર્વે HTAT મુખ્ય શિક્ષકોનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘે આભાર માન્યો હતો અને જણાવ્યું કે ઝડપથી બાકી રહેલા આ કેડરના પ્રશ્નો ઉકેલવામાં સંગઠનેને સફળતા મળશે

આજે સૌની ઉપસ્થિતી વચ્ચે સંગઠન ની માંગણી મુજબ નો ઠરાવ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત આમંત્રિતોનું ચાર હજાર કરતાં વધારે એચ ટાટ આચાર્યોએ ભવ્ય અભિવાદન કર્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિક્ષકોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

પિનલ નાગર સાથે ઇન્ડિયન ટીવી ન્યુઝ ગુજરાતી

Leave a Comment