અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નારણપુર ગામેથી જય મહાકાલી પગપાળા સંઘ નારણપુર થી સાબલી મહાકાલી યાત્રાધામે
ભિલોડા તાલુકાના નારણપુરના જય મહાકાલી પગપાળા સંધ ઠાકોર સમાજના આગેવાનો સહ ગામના ભક્તગણ મંડળ સાથે રવિવાર ના રોજ બહું મોટી સંખ્યામાં માતાજી નો રથ લઈ પગપાળા સંઘ સાથે ઉમટી પડ્યા હતા સાબલી શ્રી મહાકાલી માતાજી ની અસીમ કૃપાથી અહીં આવનાર દરેક ભક્તો ની આશા માતાજી પરિપૂર્ણ કરે છે અને આ મંદિરે માતાજીનો મહિમા અપરંપાર હોવાથી દિનપ્રતિદિન માતાજીના ભક્તો નો ભારે ઘસારો જોવા મળે છે પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા