રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત
વેરાવળ શહેરમાં રવિવારના રોજ ભગવાન ગણેશ ઉત્સવ ની સ્થાપના કરવામાં આવેલી છે વેરાવળ શહેરના લોકો ગણેશ ઉત્સવન માં ભગવાનના દર્શન કરીને ધન્ય અનુભવે છે તેમજ પૂજા આરતીનો લાભ લઈ રહ્યા છે વેરાવળ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે પાંચ દિવસ પછી વિસર્જન કરવામાં આવશે આ પાંચ દિવસના ઉત્સવમાં વેરાવળને શહેરના લોકો ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે