જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ પિન્ટિંગ કરી સ્વચ્છતા નો સંદેશ આપ્યો

ભરૂચ જિલ્લા જંબુસર

જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ પિન્ટિંગ કરી સ્વચ્છતા નો સંદેશ આપ્યો

અલગ અલગ ચિત્ર દોરી ગંદકી ના ફેલાવવા અપીલ કરી

જંબુસર સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો ખાતે પ્રિન્ટિંગ કરી સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું

સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન અંતરગત વિદ્યાર્થીઓએ જંબુસર ની જનતાને સ્વછતા ની અપીલ કરી

વિદ્યાર્થીઓએ જનતા ને અપીલ કરી કે તમારા વિસ્તારમાં ગંદકીન ફેલાવો સ્વછતારાખો ગંદકી હશે તો રોગ ફેલાશે અને જેને લઈને તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થશે તેવી વિદ્યાર્થીભાષા મા જનતા ને સ્વછતારાખવા અપીલ કરી

બાઈટ.. ઈશા મહેશ વાળદ

Leave a Comment