Follow Us

મોડાસા નગરમાં બહુ ચર્ચિત આજથી બાર વર્ષ પહેલા

ગુજરાત મોડાસા

મોડાસા નગરમાં બહુ ચર્ચિત આજથી બાર વર્ષ પહેલા પીપલ્સ સહકારી મંડળીમાં વહીવટદારો અને મંડળીના મેનેજર સહિતના કર્મીઓએ કૌભાંડઆચરતાબેંકના થાપણદારો જેમાં ગરીબો વિધવાઓ તેમજ અન્ય શ્રમજીવીઓના પરસેવાની કમાણીના અંદાજિત બાર કરોડ જેટલા માતબર રકમનું ઉઠમણું થયેલ હતું જે અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ફરિયાદ દાખલ કરાયેલ જે કેસ આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા તેનો ચુકાદો આવ્યો હતો જેમા 28 આરોપીઓ પૈકી ચાર આરોપીઓના કેસ કાર્યવાહી દરમિયાન મરણ થયેલ બાકીના 24 આરોપીઓને આજરોજ સજા ફટકારવામાં આવેલ છે તે મુજબ પાંચ વર્ષની સજા અને દંડ પણ ફટકારાયો છે આ ચુકાદાથી અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી છે હવે ખૂન પસીના ની કમાણી પરત મળવાની આશા બંધાઈ છે કોર્ટના ચુકાદાએ નગરમાં ચકચાર મચાવેલ છે

રિપોર્ટર સાકિર ટિંટોઈયા

Leave a Comment