Follow Us

જય શ્રી રામ જય ગૌમાતા શ્રી રામ બજરંગ દળ એન્ડ

જય શ્રી રામ જય ગૌમાતા શ્રી રામ બજરંગ દળ એન્ડ ગુજરાત ગૌરક્ષા વિભાગ ના માધ્યમથી હાલમાં જે નવરાત્રીના તહેવારો ચાલે છે તેમાં નવે નવ દિવસ સંગઠનની બહેનો દ્વારા અનેક ગરબીઓમાં જય અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ હોય છે તેમાં ગઈકાલે જામનગર ખાતેના બેડેશ્વર વિસ્તારમાં ત્રણ ગરબીઓમાં શ્રીરામ બજરંગ દળ અને ટીમને આમંત્રિત કરી અને શસ્ત્ર પૂજન માટે બોલાવેલ જેમાં અનેક બહેનો દ્વારા સારો એવો પ્રતિસાદ મળેલ અને સૌનો સાથ સહકાર મળેલો અનેક ભાઈઓ તથા બહેનો અને ગરબીના આયોજકો દ્વારા આ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક શાસ્ત્રનું શાસ્ત્રોક વિધિ મુજબ બ્રાહ્મણો સાથે આ શાસ્ત્ર પૂજન રાખેલું હતું જેમાં શ્રીરામ બજરંગ દળના જામનગર જિલ્લા અધ્યક્ષ તથા પ્રદેશ સંગઠન મંત્રી ધર્મરાજસિંહ વાળા જામનગર શહેર મંત્રી બળવંતભાઈ ગોસ્વામી જામનગર જિલ્લા મહિલા પ્રમુખ શ્રી તેજલબા વાળા તથા જામનગર જિલ્લા મહિલા ટ્રેનાર પ્રમુખ વિશ્વભાવ વાળા તથા મીનાક્ષીબેન માધવીબેન ગૌસ્વામી તથા બિલેશ્વર ગરબી મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજા તથા શ્રીરામ બજરંગ દળ ના કાર્યકર્તા પાર્થભાઈ કટારમલ વિમલભાઈ કટર્મલ લાલાભાઇ સંજયભાઈ સંદીપ સિંહ ચૌહાણ મનીષભાઈ લાલાભાઇ ચિરાગભાઈ મહારાજ તથા અન્ય કાર્યકર્તા બહોળી સંખ્યામાં સાથે જોડાયેલા હતા અને પોતે પણ શસ્ત્ર પૂજનમાં ભાગ લીધેલો હતો જેમાં અનેક વિસ્તારમાં સારો એવો જન પ્રતિષત મળેલો હતો જય શ્રી રામ જય ગૌમાતા।

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા

Leave a Comment