Follow Us

ભાદરવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

ફરી એકવાર ભાદરવા પોલીસ ઊંઘતી દેખાય. ભાદરવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતો એક્સપ્રેસ હાઇવે નંબર 4 પરથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો. આઇસર ટેમ્પા સહિત કુલ 62,72,730/- રૂપિયા નો મુદ્દામાલ કરીયો જપ્ત. બાથમી ના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે પાદીયા દરોડા. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર. ટ્રક માલિક પર ગુનો નોંધી કાયદેસરને કાર્યવાહી હાથ ધરી।

રિપોર્ટ : સુરેન્દ્રસિંહ ડી ચૌહાણ

Leave a Comment