સાબરકાંઠા જિલ્લા માં સગીર વય ની દીકરી 181અભયમ મહિલા હેલ્પલાઇન મળી આવેલ આ દીકરીને પરીવાર સાથે પુનઃ મિલન કારવ્યું

સાબરકાંઠા જિલ્લા માં સગીર વય ની દીકરી 181અભયમ મહિલા હેલ્પલાઇન મળી આવેલ આ દીકરીને પરીવાર સાથે પુનઃ મિલન કારવ્યું,
આ દીકરી ને ગામ માં કોઈ છોકરા સાથે પ્રેમ સબંધ હતો અને તેના માતા પિતા એ છોકરા સાથે લગ્ન કરવાની ના પડતા દીકરી ગરે થી નીકળી ગઈ હતી અને ગાંધીનગર પહોંચી હતી આ દીકરી પોશીના તાલુકાની ટ્રાઇબલ એરિયા હતી અને ગાંધીનગર પોચીજાતા અજાણી વ્યક્તિ 181મહિલા હેલ્પલાઇન ને call કર્યો હતો અને આ દીકરી નું counselling કરેલ દીકરી ગભરાઈ ગઈ હતી અને ગરે જવું છે મારે ગરે જવું છે હું મારા પ્રેમી ને મળવા આવી છું પણ મને એ મળ્યો નથી 181અભયમ મહિલા હેલ્પલાઇન સાબરકાંઠા ને જાન કરી હતી તમારા જિલ્લા ની દીકરી મરી આવેલ છે સાબરકાંઠા ટીમે દીકરી ને તેના ગરે લઈગયા હતાં પણ ગરે તેમના મોટાબેન હતાં અને તેમના પિતા અને માતાh દીકરી ને શોધવા ગયા હતાં 4દિવશ ગરે આવ્યા ન હતા દીકરી ક્યાં હશે કેવી હાલમાં હશે એમ કરી માતા પિતા રડી રડી હાલત ખરાબ થઈ ગઈ હતી અને ગરીબ માતા પિતા પોતાની દીકરીને શોધી રયા હતાં ખાધા પીધાવગર અમારી દીકરી મરશે પછીજ અન્ન પાણી કરીશું જેવોજ 181અભયમ મહિલા હેલ્પલાઇન call ગયો તમારી દીકરી અમારી પાસે છે to બહુજ રડવા લાગ્યા હતાં અને અમે આવીયે છે તમે અને ક્યાય ન જવાદેતાં અને માતા પિતાને ગરે બોલાવ્યા હતાં તેમના અડોશી પાડોશીને તથા કાકા ના દીકરા ને દીકરીની મોટી ben બોલાવી તેવો counselling કર્યું હતું પરિવાર થી વિખોટી પડેલી દીકરીને પરિવાર સાથે પુનઃ મિલન કારવ્યું હતું 181અભયમ મહિલા હેલ્પલાઇન માતા પિતા અને ગામ જન નો એ આભાર માન્યો હતો પ્રેસ રિપોર્ટ ટર હસમુખ પંડ્યા સાબર કાંઠા

Leave a Comment