તાજેતરમાં રાજયકક્ષા બેઝબોલ સ્પર્ધા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાઇ જેમાં અરવલ્લી જિલ્લા તરફથી મખદુમ હાઈ સ્કૂલના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્તમ પ્રદશન કરી રાજયકક્ષાએ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા અને શાળા નુ ગૌરવ વધાર્યું છે. તેબદલ શાળા આચાર્ય એમ.એ. પઠાણ તરફથી ખેલાડીઓ અને વ્યાયામ શિક્ષક ભૂરા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન.
ત્રણ ખેલાડીઓ નેશનલ માટે પસંદગી પામ્યા છે.
1 મલેક રેહાન દાદામિયા
2 રાઠોડ જામી જાહિદહુસેન
3 પઠાણ મારૂફ અસ્પાકહુસેન
રિપોર્ટર _સાકીર ટીટોઇયા