શિયાળામાં નું સુપર ફૂડ છે શકકરીયા.દરરોજ એક ખાવાથી ભરપૂર વિટામિન મળી જશે.

Sweet Potato : શિયાળામાં નું સુપર ફૂડ છે શકકરીયા.દરરોજ એક ખાવાથી ભરપૂર વિટામિન મળી જશે.
શિયાળાની ઋતુમાં એવી અનેક સીઝનલ વસ્તુઓ આવે છે જેના ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પોષક તત્વ મળે છે. દરરોજ 1 શક્કરિયા ખાવાથી અનેક ફાયદા મળશે. શક્કરિયા અનેક બિમારીઓને શરીરમાંથી દુર કરે છે.
શિયાળીની સીઝન શરુ થઈ ચૂકી છે. સ્વાદમાં મીઠા અને પોષક તત્વોનો ભંડાર એવા શક્કરિયા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. શક્કરિયામાં ભરપુર માત્રામાં ફાયબર, વિટામિન એ ,સી અને બી 6 હોય છે. આ સિવાય પોટેશિયમ અને મેગનીઝ મિનરલ પણ હોય છે.
શક્કરિયાની અલગ અલગ ડિશ બનાવીને પણ ટ્રાય કરી શકો છો. દરરોજ એક શક્કરિયાનું સેવન કરશો તો તમને જરુરી વિટામિન અને પોષક તત્વો મળી રહેશે. શક્કરિયામાં એન્ટીઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. જે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Parvin -Sajjadhusen Bodyzone fitness,Modasa.
Contect no :9724978222

Leave a Comment