
આજ રોજ દાહોદ શહેર માં ઘણા દિવાસો થી દાહોદ પોલીસ સારુ કામ ગીરી કરી રહી છે દાહોદ માં વધતા અકસ્માત ને જોઇને આમ જનતા ની સુરક્ષા માટે જાગૃતિ ની સાથે સાથે પોલીસ ટુ વ્હીલર ચાલક ને ચલણ કાપિને આમને આજ પછી ટુ વ્હીલર ચાલક હેલમેટ પેહરિયા વગર બહાર નિકાલવુ ના જોઇયે દાહોદ પોલીસ એ એક પ્રકાર નો સબક પણ આપ રહયા છે
ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલક ને બધા નિયમનું પાલન કરવુ જોઇયે આ બધા નિયામો અપના સુરક્ષા માટે જ છે.
ટુ વ્હીલર ચાલક ને હેલ્મેટ જરુર પહરવુ જોઈયે એને મર્યાદિત ઝડપ મા જ તમારી ગાડી ચલાવવુ જોઇયે અને ફોર વ્હીલર ચાલક ને પણ સિટ બેલ્ટ લગાવીને ગાડી ચાલવી જોઇયે આમ દાહોદ પોલીસ સમજ આપીને આમનુ કાર્યા કરી રહી છે.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ:- આનંદ માલા {સાંસી}