
બરોડા નાયર વેલ્ફેર એસોસિએશન ના 30 ગૌરવ શાળી વર્ષની ઉજવણી ના ભાગરૂપે મેગા ઇવેન્ટ kiran ફેસ્ટિવલ 2025 નો ઉદ્ધઘાટન સમારોહ ઉજવામાં આવ્યો હતો…
અધ્યક્ષ -મોહન નાયર
નાયર સમાજ વેલ્ફેર એસોસિએશન
દ્વારા જેમાં બે દિવસ ની ઉજવણી માં વિવિધ સંસ્કુતિ કાર્યકર્મો અને પરંપરગત પ્રદશન અને સંગઠન ની શિરકીયો અને ભાવી ધેયેયો ને પ્રકાશિત કરતા સત્ર રાજુભાઈ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના આકર્ષણો માં કેરળ ભોજન પીરસ્તો ગ્રાન્ડ ફૂડ ફેસ્ટિવલ કેરળ ના પરંપરગત નૃત્ય સ્વરૂપ મેગા તિરૂવાતી ના ડાન્સ તથા મ્યુઝિકઅલ ઇવેન્ટ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ 30વર્ષ પહેલા સગઠન ની રચના કરનારા સ્થાપક તથા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તેવા આ કર્યક્રમ માં મહા અનુભવો સમુદાય ના આદરણીય ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
રિપોર્ટર
વિજય શિંગણે