ભડકે બડી ખાનગી કંપની ટૉરેંસિડ ઇન્ડિયા પ્રાઇવેટ. લિમિટેડ
આગ લાગી છે વડોદરા જીલ્લા ના સાવલી તાલુકા ના મંજુસર જીઆઈડીસી ની જયા ટૉરેંસિડ ઇન્ડિયા પ્રાવેઇટ ભડકે બળી જયારે વહેલી સવારે આગ લાગતા લોકોના ટોળા વળ્યાં અહીં કંપની આગમાં લપેટાઇ ગઈ ઘટના બનતા ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ હતી ચાર થી વધુ ફાયર ફાઈટર ઘટના સથળે પોહચ્યાં હતા આગ કઈ રીતે લાગી તે સામે નથી આવ્યું આગ માં કોઈ જાણ હાની થઇ હોયે તેવા પણ અહેવાલ પ્રાપ્ત થયાં નથી
વડોદરા ગુજરાત
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે